📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

Scholarship Alert: OBC વિદ્યાર્થીઓ માટે OTR અને Digital Gujarat ફોર્મ સ્ટેપ-બાય-સ્ટેપ

OBC Scholarship 2025-26 with OTR

📚 OBC Scholarship Form 2025-26 (With OTR)


છેલ્લી તારીખ: 17 જુલાઇથી 30 સપ્ટેમ્બર 2025

🔔 નોંધ: OBC કેટેગરીના તમામ વિદ્યાર્થીઓએ NSP પોર્ટલ પર OTR કરવું ફરજિયાત છે. ત્યારબાદ જ Digital Gujarat Portal પર Scholarship Form ભરવા મળશે.

📌 1. NSP OTR Registration

  • Visit NSP Portal: scholarships.gov.in
  • New Registration → આધાર નંબર, મોબાઇલ, ઇમેલ દાખલ કરો
  • OTR Reference Number મેળવો અને સાચવો

📌 2. Digital Gujarat Registration

  • digitalgujarat.gov.in પર જઇ "Citizen Login" કરો
  • નવી રજીસ્ટ્રેશન કરો અથવા જૂના ID થી Login કરો
  • “My Profile” Update કરો (OTR નંબર અહીં ઉમેરો)

📌 3. Scholarship Form Steps

  • Services > Scholarship Services > Request a New Service
  • Financial Year: 2025-26
  • Yojana: PM YASASVI Post Matric Scholarship For OBC (GOI)
  • Registration Details માં OTR Number ઉમેરો
  • Bank, Academic, Hostel અને Disability વિગતો ભરો

📎 જરૂરી ડોક્યુમેન્ટ (Scanned Originals Only):

  • OBC Caste Certificate
  • આવક દાખલો (≤ ₹2,50,000)
  • 10 બાદના તમામ વર્ષોની Marksheet
  • Bank Passbook / Cancelled Cheque
  • Adhaar Card (Account સાથે Link થયેલું)
  • OTR Confirmation Slip
  • Passport Size Photo

📱 Final Submit:

  • Mobile Number પર OTP આવશે → Verify કરો
  • “Final Submit” કરો
  • Print કાઢી कॉलेज/ઇન્સ્ટિટ્યુટમાં જમા કરો
🛑 ચેતવણી:
- આધાર eKYC ફરજિયાત છે
- Duplicate ફોર્મ ન ભરો, નહીં તો blacklist થઈ શકો
- ખોટી માહિતી/દસ્તાવેજ આપવા Scholarship રદ થઈ શકે છે

📞 Helpline:
Digital Gujarat: 1800 233 5500
NSP OTR: 0120-6619540

🟢 Apply on Digital Gujarat
Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...