📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

જાણો B.A. Sem-2 Result ક્યારે આવશે??

જાણો B.A. Sem-2 Result ક્યારે આવશે??

વિદ્યાર્થી મિત્રો માટે એક મહત્વપૂર્ણ પ્રશ્ન હંમેશા રહેતો હોય છે કે “મારું રિઝલ્ટ ક્યારે આવશે?” હાલમાં B.A. (Bachelor of Arts) સેમેસ્ટર-2ની પરીક્ષા પુરી થઈ ચૂકી છે અને હવે દરેક વિદ્યાર્થી આતુરતાપૂર્વક પરિણામની રાહ જોઈ રહ્યો છે.

📅 પરીક્ષા ક્યારે થઈ હતી?

B.A. Sem-2 ની પરીક્ષા મે મહિનામાં લેવામાં આવી હતી અને સામાન્ય રીતે પરીક્ષા પૂરી થયાં બાદ 30 થી 45 દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવે છે. એટલે કરીને શક્યતા છે કે જુલાઈના પ્રથમ અથવા બીજાં સપ્તાહમાં પરિણામ જાહેર થઈ શકે છે.

📌 પરિણામ ક્યાં જોવા મળશે?

પરીણામ જાહેર થયા પછી તમે નીચે આપેલ લિંક પર જઈને તમારા સીટ નંબર અથવા Enrollment Number દાખલ કરીને પરિણામ જોઈ શકો છો:

🔗 SP University Result Portal

💡 રિઝલ્ટ ચેક કરવા માટે જરૂરી માહિતી:

  • Seat Number / Hall Ticket
  • DOB (જ્યાં જરૂર હોય ત્યાં)

❗ મહત્વની સૂચનાઓ:

  • પરિણામ જાહેર થતાં પહેલા ઘણી ફેક સાઇટ્સ પણ ચાલતી હોય છે, તો કૃપા કરીને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પર જ જઈને ચેક કરો.
  • જો સર્વર ડાઉન હોય તો થોડા સમય પછી ફરીથી પ્રયાસ કરો.
  • પરિણામનું Print લેશો અને ભવિષ્ય માટે સાચવી રાખશો.

📢 ન્યૂઝ અપડેટ મેળવો

નવા અપડેટ માટે અમારી સાઇટ College Help Desk પર નિયમિત મુલાકાત લેતા રહો અને અમારા WhatsApp ગ્રુપ કે Telegram ચેનલમાં જોડાઓ.

👉 નોંધ: ટિપ્પણીઓમાં તમારું સીટ નંબર લખશો નહિ. કોઈ પ્રશ્ન હોય તો સીધા સંપર્ક કરો.

👍 આ પોસ્ટ શેર કરીને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ માહિતી પહોંચાડો!

Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...