📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

SSC CHSL Recruitment 2025

SSC CHSL ભરતી 2025ની વિગત

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા CHSL ભરતી 2025 માટે જાહેરાત કરવામાં આવી છે. 12 પાસ ઉમેદવારો માટે આ એક મોટી તક છે.

📅 મહત્વપૂર્ણ તારીખો:

  • જાહેરાત તારીખ: 23 જૂન 2025
  • અરજી કરવાની શરૂઆત: 23 જૂન 2025
  • અંતિમ તારીખ: 18 જુલાઈ 2025
  • ફી ચુકવણી અંતિમ: 19 જુલાઈ 2025
  • Tier-1 પરીક્ષા: 8 થી 18 સપ્ટેમ્બર 2025

📌 કુલ જગ્યાઓ:

કુલ પોસ્ટ: 3131+

પોસ્ટ્સ: LDC, JSA, PA, SA, DEO વગેરે.

🎓 શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારે 12 પાસ હોવો આવશ્યક છે.

🔞 ઉંમર મર્યાદા:

18 થી 27 વર્ષ (અનુસૂચિત કેટેગરી માટે છૂટછાટ ઉપલબ્ધ).

💰 ફી:

  • સામાન્ય / OBC / EWS: ₹100
  • SC/ST/PwD/મહિલા: મુક્ત

📝 અરજી કરવાની રીત:

  1. ssc.gov.in વેબસાઈટ પર જાઓ
  2. નવી નોંધણી કરો
  3. લગત દસ્તાવેજો અપલોડ કરો
  4. ફી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો

📚 પરીક્ષા પેટર્ન:

Tier-1: CBT (MCQ), 100 પ્રશ્નો, 200 માર્ક, 60 મિનિટ

Tier-2: CBT + Skill Test / Typing Test

💼 પગાર:

  • LDC/JSA: ₹19,900 – ₹63,200
  • PA/SA/DEO: ₹25,500 – ₹81,100

💡 અભ્યાસ શરૂ કરો અને સરકારી નોકરી મેળવવાની તકનો લાભ લો.

Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...