📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

SPU Student Portal (erp.spuportal.in) પર લૉગિન કેવી રીતે કરવું?

SPU Student ERP Login કેવી રીતે કરવું? — સરળ માર્ગદર્શન

SPU Student ERP Login કેવી રીતે કરવું? — સરળ માર્ગદર્શન

Official portal: https://erp.spuportal.in/ · College Help Desk

🌟 ERP PORTAL શું છે અને શા માટે?

SPU ના વિદ્યાર્થીઓ માટે result, hall ticket, attendance, exam form અને બીજુ ઘણું બધું ERP Portal પર મળે છે. આ પેજ તને સ્ટેપ-બાય-સ્ટેપ બતાવે છે કે તું કેવી રીતે સરળતાથી login કરી શકજે અને સામાન્ય પ્રોબ્લેમ્સ કઇ રીતે ઉકેલવી.

🎓 Student ERP Portal Login કર્યા પછી શું કરી શકાય?

  • 📘 Result તપાસી શકાય: સેમેસ્ટર મુજબનું રિઝલ્ટ તરત જોઈ શકાય છે.
  • 🧾 Exam Form ભરવો: આગામી પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.
  • 🎟️ Hall Ticket ડાઉનલોડ: પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
  • 📅 Attendance રેકોર્ડ: તારી હાજરીની માહિતી જોઈ શકાય છે.
  • 📚 Internal Marks: ઈન્ટરનલ મૂલ્યાંકનના માર્ક્સ જોઈ શકાય છે.
  • 📨 University Notifications: નવા નોટિસ અને અપડેટ્સ મેળવી શકાય છે.
  • 💳 Fees Payment: જો portalમાં સુવિધા હોય તો ફી ઓનલાઈન ભરી શકાય છે.

🔗 પોર્ટલ કેવી રીતે ખોલશો

  1. તમારા કંપ્યુટર કે મોબાઈલ માં Browser ખોલો (Chrome/Edge/Firefox).
  2. એડ્રેસ બારમાં લખો: https://erp.spuportal.in/ અને Enter દબાવો.
  3. સફળતા સાથે પોર્ટલ લોડ થાય તો Login ફોર્મ દેખાશે.

👨‍🎓 Login અનુસાર પગલાં

  1. Username/Enrollment No.: તારો Enrollment અથવા Student ID ટાઇપ કરો (આ Student ID એ તમારા એક્ષામ હોલ ટીકીટ પર લખેલી હશે.).
  2. Password: યુનિવર્સિટીએ આપેલો password લખો(આ પાસવર્ડ એ તમારી જન્મ તારીખ છે. દા.ત.૧૭/૦૭/૨૦૦૭ તો પાસવર્ડ ૧૭૦૯૨૦૦૭ થશે.).
  3. Login બટન પર ક્લિક કરો.

🔑 Password ભૂલી ગયા હોવ તો શું કરશો?

  1. Login પેજ ઉપર "Forgot Password" link શોધો અને ક્લિક કરો.
  2. Enrollment No. અથવા Registered Email/Mobile નાખો.
  3. OTP મળ્યા પછી નવી password સેટ કરો અને ફરી login કરો.

⚠️ સામાન્ય સમસ્યાઓ અને ઉકેલ

સમસ્યાકારણઉકેલ
Invalid credentialsખોટો Enrollment/Passwordફરી સાચી રીતે લખજો, Caps Lock બંધ રાખો
Account lockedઘણવાર ખોટા password15-30 મિનિટ પછી ફરી કોશિશ કે Helpdesk સંપર્ક
Page/ captcha લોડ ન થતુંBrowser cache/Network issueCache clear કરો અથવા incognito window વાપરો
OTP/Email ન આવેNetwork/Spam folderSpam ચેક કરો; mobile network તપાસો; યુનિવર્સિટી સાથે સંપર્ક કરો

🧠 પ્રેક્ટિકલ અને સુરક્ષા ટીપ્સ

  • સામાન્ય રીતે official link જ વાપરો અને એડ્રેસ બારમાંથી ચેક કરો.
  • Public computers પર "Remember Me" પસંદ ન કરો.
  • મજબૂત password બનાવો: letters + numbers + symbol (Example: Manish@123/Janki@2007).
  • તમારો registered mobile અને email હંમેશાં અપ-ટુ-ડેટ રાખો.
  • Login પછી વેબસાઈટમાંથી Logout કરવો ન ભૂલશો.

☎️ મદદ જોઈએ?

જો login ન થાય, password reset ન થાય કે કોઈ બીજી સમસ્યા આવે તો SPU ના official website પર Help/Contact સેક્શન થી સંપર્ક કરો અથવા તમારું department office મળી શકે તેમ છે.


તમને આ લેખ ઉપયોગી લાગે તો share કરો અને તમારી batchmates ને પણ મોકલો — જેથી બધા સરળતાથી portal access કરી શકે.

© SPU Student ERP Login Guide · લખનાર: NikunjKumar Thakor
Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...