📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

વિદ્યાર્થી માટે PAN Card ઓનલાઈન કેવી રીતે અરજી કરવી? – સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

📥 PAN Card Online કેવી રીતે અરજી કરવી? (વિદ્યાર્થી માટે માર્ગદર્શિકા 2025)

📌 આજના સમયમાં PAN Card દરેક વિદ્યાર્થી માટે જરૂરિયાત છે – Scholarship, Bank Account, Competitive Exam ફોર્મ માટે તે ફરજિયાત બની ગયું છે. હવે ઘરે બેઠા PAN Card માટે ઓનલાઈન અરજી કરો.

🔍 PAN Card શું છે?

PAN એટલે Permanent Account Number – 10 અક્ષરોનો document જે Income Tax Department દ્વારા આપવામાં આવે છે. તેનાથી તમારું નાણાકીય રેકોર્ડ સાચવવામાં આવે છે.

🎓 વિદ્યાર્થીઓ માટે PAN Card કેટલાં વર્ષની ઉંમરે બનશે?

✅ 18 વર્ષની નીચે હોય તો Minor PAN
✅ 18 વર્ષની ઉપર હોય તો Regular PAN

📋 જરૂરી દસ્તાવેજો

  • ✅ આધાર કાર્ડ
  • 🖼️ પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ✍️ Sign (Black Pen)

🌐 Online Apply Step-by-Step

  1. 👉 NSDL પર Apply કરો
  2. 📱 Mobile no. અને Email દાખલ કરો
  3. 🧾 eKYC અથવા Document upload કરો
  4. 💳 ₹107 ફી ભરો (UPI / Card)
  5. 📥 Acknowledgement PDF Download કરો

📮 ક્યારે મળશે?

📧 ePAN PDF: 2-3 દિવસમાં
📬 Physical PAN: 10-15 દિવસમાં પોસ્ટથી

📞 ફોર્મ ભરવામાં સહાય જોઈએ?

📱 Mo. 95123 45678
🏢 Nikunj Pancard CSC Center
📩 WhatsApp / Call / Offline Help

🔗 Official Links:

Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...