📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

SBI PO ભરતી જાણકારી 2025: દરેક વિદ્યાર્થી માટે Must Read





SBI PO ભરતી 2025 – આખું માહિતી

SBI PO ભરતી 2025 – તમારા સપનાનું બેંકિંગ કૅરિયર

તારીખ: 24 જૂન 2025 | અંતિમ તારીખ: 14 જુલાઈ 2025

📌 મુખ્ય માહિતી

  • કુલ જગ્યાઓ: 541 (500 Regular + 41 Backlog)
  • અરજીની શરૂઆત: 24 જૂન 2025
  • અરજીની છેલ્લી તારીખ: 14 જુલાઈ 2025
  • અરજી ફી: ₹750 (SC/ST/PWD માટે ફી માફ)

🎯 લાયકાત અને ઉંમર મર્યાદા

  • શૈક્ષણિક લાયકાત: કોઈ પણ માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ ડિગ્રી
  • ઉંમર મર્યાદા: 21 થી 30 વર્ષ (1 એપ્રિલ 2025 સુધી)
  • SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ છૂટછાટ

🧭 પરીક્ષા પ્રક્રિયા

  1. Prelims: English, Quantitative Aptitude, Reasoning (100 ગુણ)
  2. Mains: Objective + Descriptive (Essay & Letter)
  3. Interview/Group Exercise: 50 ગુણ

📅 મહત્વપૂર્ણ તારીખો

ઇવેન્ટતારીખ
જાહેરાત ની તારીખ24 જૂન 2025
અરજી શરૂ24 જૂન 2025
છેલ્લી તારીખ14 જુલાઈ 2025
Prelims પરીક્ષાજુલાઈ – ઓગસ્ટ 2025
Mains પરીક્ષાસપ્ટેમ્બર 2025
Interviewઓક્ટોબર – નવેમ્બર 2025

💰 પગાર અને લાભો

પ્રારંભિક પગાર: ₹48,480 + Allowances (DA, HRA, TA વગેરે)
કાર્યક્ષમતા અનુસાર પ્રમોશનનો ઉત્તમ મોકો.

📝 અરજી કેવી રીતે કરવી?

  1. SBI ની અધિકૃત વેબસાઇટ https://sbi.co.in પર જાઓ
  2. Careers → Current Openings → SBI PO Apply Online પસંદ કરો
  3. ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફી ભરવી
  4. સબમિટ કર્યા પછી ડાઉનલોડ અથવા પ્રિન્ટઆઉટ રાખો

📚 તૈયારી માટે ટિપ્સ

  • Mock tests સાથે regular practice કરો
  • Descriptive writing માટે daily writing કરવી
  • Current Affairs અને Banking Awareness વાંચો
  • Interview માટે communication skill વિકસાવો

શું તમે તૈયાર છો SBI માં Officer બનવા માટે?
આજે જ અરજી કરો અને તમારા સપનાનું કારકિર્દી બનાવો!

સૌભાગ્યશાળી રહેવા માટે અમારી ટીમ તરફથી શુભેચ્છાઓ! 😊

Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...