🖥️ College Students માટે મફત Basic Computer Course – 2025

🖥️ Basic Computer Course – મફતમાં શીખો (College Students માટે ખાસ)


આજના ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર જ્ઞાન દરેક વિદ્યાર્થી અને નોકરી શોધનાર માટે જરૂરી બની ગયું છે. Basic Computer Course એ એવું શોર્ટ ટર્મ કોર્ષ છે જેમાં તમે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ઉપયોગી સોફ્ટવેર શીખો છો.

આ કોર્ષ STP Computer Education જેવા સંસ્થાઓ દ્વારા મફતમાં આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ કે યુવાનોને કમ્પ્યુટર શીખવા છે એમ માટે આ સુવર્ણ તક છે.

📢 ખાસ નોંધ: College Students માટે આ કોર્ષ ખૂબ જ ઉપયોગી છે. ભવિષ્યમાં સરકારી નોકરી કે Freelancing માટે આ Skill જરૂરી બની રહી છે. આવતી પરીક્ષાઓ (Talati, Clerk, Junior Assistant) માટે પણ આ કોર્ષ ફરજિયાત છે.

📚 શું શીખવવામાં આવે છે?

  • Computer Basics & Operating System
  • MS Word, Excel, PowerPoint
  • Gujarati & English Typing
  • Internet & Email ઉપયોગ
  • Online Form ભરવાની પ્રેક્ટિસ
  • PDF, Print, Scan વગેરે

⏳ કોર્ષની અવધિ:

આ કોર્ષ સામાન્ય રીતે 2 થી 3 મહિનાનો હોય છે. કેટલીક જગ્યાએ 1 મહિનો Fast Track કોર્ષ પણ ઉપલબ્ધ હોય છે.

📍 ક્યાંથી ભણી શકાય?

STP Computer Education અને અન્ય ISO Certified Institutes દ્વારા આ કોર્ષ આપવામાં આવે છે.

💰 ફી:

ફી સંપૂર્ણ રીતે મફત છે* (માત્ર પસંદ કરેલા students માટે).

📝 જરૂરિયાત દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • ફોટો
  • 10th કે 12th ની નકલ
  • મોબાઈલ નંબર

🎯 કોને લાભ થશે?

  • 10th/12th/Graduate વિદ્યાર્થીઓ
  • College Students – All Streams (Arts, Commerce, Science)
  • Computer શીખવા ઇચ્છુક યુવાનો
  • સરકારી નોકરી માટે તૈયારી કરનારા
  • ઘરે બેઠા Freelancing માટે તૈયારી કરનારા

📜 કોર્ષ પૂરો થયા પછી:

વિદ્યાર્થીઓને Course Completion Certificate આપવામાં આવે છે જે ઘણી સરકારી ભરતીમાં ઉપયોગી બને છે.

નોંધ: Clerk, Talati, Junior Assistant જેવી સરકારી ભરતી માટે આ કોર્ષ ફરજિયાત છે.

NextGen Digital... Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...