📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

SPU On-Demand Exam July 2025: અરજી, સમયપત્રક અને ફી માહિતી

📣 SPU On-Demand Exam July 2025 – સત્તાવાર જાહેરાત

Sardar Patel University દ્વારા July 2025 માટે On-Demand પરીક્ષાની જાહેરાત બહાર પાડી છે. વિદ્યાર્થીઓ હવે તેમના બાકી રહેલા વિષયોની પરીક્ષા આપવા માટે અરજીઅપ્ત કરી શકે છે.

🧑‍🎓 લાયકાત:

  • NEP & Non-NEP વિદ્યાર્થીઓ (B.A., B.Com., B.Sc., LL.B. વગેરે)
  • Sem 1 to 8 વચ્ચે કોઈ પણ વિષય બાકી હોય
  • અગાઉ પરીક્ષા આપી ન શક્યા હોય

📅 મુખ્ય તારીખો:

Semester Exam Start Date Last Date to Submit Form in College College to Submit on Portal Form with Fee Submit to University Exam Fee
NEP (Sem. 2 & 4)
Non-NEP (Sem. 1–4, except LL.B)
LL.B. (Sem. 2, 4, 6, 8)
21/07/2025 01/07/2025 03/07/2025 07/07/2025 ₹1000/-

📄 અરજી પ્રક્રિયા:

  1. કોલેજમાંથી ફોર્મ મેળવો અને ભરવો
  2. આવશ્યક દસ્તાવેજો જોડો
  3. પસંદ કરેલા વિષયો નોંધો
  4. ફી ભરી અને ફોર્મ સબમિટ કરો

⚠️ મહત્વપૂર્ણ સૂચનાઓ:

  • પરીક્ષા આપવી વિદ્યાર્થીઓની જવાબદારી હશે
  • પ્રશ્નપત્ર અને મૂલ્યાંકન સામાન્ય પરીક્ષા જેમ જ રહેશે
  • પરિણામ યુનિવર્સિટી પોર્ટલ પર જાહેર થશે

📄 ડાઉનલોડ કરો SPU On-Demand Exam Circular PDF

📥 સત્તાવાર પરિપત્ર અહીંથી જુઓ:
Circular_On_Demand_Exam_July_2025.pdf

Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...