📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

SSC CHSL Recruitment 2025: 3134+ Vacancies for 12th Pass | Apply Online Now @ ssc.gov.in

📢 SSC CHSL ભરતી 2025 – સંપૂર્ણ માહિતી

SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા CHSL ભરતી 2025 જાહેર કરી છે. 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે.


🔹 કુલ જગ્યા:

કુલ 3131 જગ્યાઓ ભરાશે.

🔹 મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી શરૂ: 23 જૂન 2025
  • અંતિમ તારીખ: 18 જુલાઈ 2025
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 19 જુલાઈ 2025
  • ફોર્મ સુધારણા: 23-24 જુલાઈ 2025
  • Tier-1 પરીક્ષા: 8 થી 18 સપ્ટેમ્બર 2025

🔹 લાયકાત:

  • શૈક્ષણિક લાયકાત: 12 પાસ
  • ઉંમર મર્યાદા: 18 થી 27 વર્ષ (1/8/2025 મુજબ)

🔹 અરજી ફી:

  • General/OBC/EWS: ₹100
  • SC/ST/PWD/મહિલાઓ માટે: ₹0 (ફી માફ)

🔹 પગાર ધોરણ:

પગાર રૂ. 19,900 – ₹81,100 7th Pay Commission મુજબ.

🔹 પસંદગી પ્રક્રિયા:

  1. Tier-I: Computer Based Test
  2. Tier-II: Typing / Skill Test

🔹 Tier-I પરીક્ષાનું પેપર પેટર્ન:

વિભાગ પ્રશ્ન માર્ક્સ
અંગ્રેજી 25 50
ગણિત 25 50
સામાન્ય બુદ્ધિ 25 50
સામાન્ય જ્ઞાન 25 50

🔹 અરજી કરવાની રીત:

  1. https://ssc.gov.in પર જાઓ
  2. One Time Registration કરો
  3. CHSL માટે ફોર્મ ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
  4. ફી ભરો અને ફોર્મ સબમિટ કરો

📌 નોંધ:

અરજી કરતા પહેલા તમામ માહિતી સારી રીતે વાંચો. તાજેતરના ફોટો અને સાઇન સ્કેન તૈયાર રાખો.

📥 વધુ માહિતી માટે: સત્તાવાર વેબસાઈટ ssc.gov.in જુઓ અથવા નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરો.

✅ ટિપ: આ ભરતી 12 પાસ યુવાઓ માટે સરસ તક છે. આજે જ તૈયારી શરૂ કરો!

Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...