NHM Gujarat ભરતી 2025: સરકારી નોકરી માટે સુવર્ણ તક – આજેજ અરજી કરો!
🏥 NHM Gujarat Recruitment 2025 – સરકારી નોકરી માટે શ્રેષ્ઠ તક
NHM Gujarat દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત Medical Officer, Staff Nurse, Pharmacist, Data Entry Operator, CHO સહિત વિવિધ પદો માટે અરજી મંગાવવામાં આવી છે.
📅 મહત્વપૂર્ણ તારીખો:
- જાહેરાત તારીખ: જૂન - જુલાઈ 2025
- છેલ્લી તારીખ: 6 જુલાઈ 2025
📌 જગ્યાની માહિતી:
| પદનું નામ | લાયકાત | પગાર |
|---|---|---|
| Data Entry Operator | Graduate + Computer Course | ₹15,000 |
| Staff Nurse | GNM / B.Sc Nursing | ₹20,000 |
| Medical Officer | MBBS / BAMS / BHMS | ₹30,000 – ₹75,000 |
| Pharmacist | D.Pharm / B.Pharm | ₹16,000 – ₹20,000 |
| CHO | BAMS / GNM | ₹30,000 |
📝 અરજી કેવી રીતે કરવી?
- Arogyasathi Portal પર જઈ “Current Openings” માંથી યોગ્ય પોસ્ટ પસંદ કરો.
- તમારું સંપૂર્ણ ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- સબમિટ કરો અને રસીદ/પ્રિન્ટ copy સાચવી રાખો.
📥 Online અરજી લિંક્સ:
📄 Official Notification PDF: અહીં ક્લિક કરીને નોટિફિકેશન ડાઉનલોડ કરો
🔗 સંપૂર્ણ માહિતી માટે Visit કરો
નોંધ: અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચનાઓ અને લાયકાતો ચોક્કસ વાંચવી.
આ માહિતી તમારા મિત્રો અને જૂના સાથીઓ સાથે શેર કરો ताकि તેઓ પણ લાભ લઈ શકે.