📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે ઘરે બેઠા ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ મેળવો!

🚗 ગુજરાતમાં ફેસલેસ લર્નિંગ લાઇસન્સ શરૂ – હવે RTO જવાની જરૂર નથી!


ગુજરાત સરકારે 7 જુલાઈ, 2025થી રાજ્યભરમાં ફેસલેસ લર્નિંગ લાઇસન્સ પદ્ધતિ શરૂ કરી છે. હવે અરજદારો ઘરે બેઠા મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી ઓનલાઈન અરજી કરી શકશે, આધાર આધારિત ઓળખ સાથે પરીક્ષા આપી શકશે અને RTO જવા વિના લાઇસન્સ મેળવી શકશે.

📋 Step-by-Step પ્રક્રિયા

🔹 પગલું 1: Parivahan.gov.in પર જઈ "Learning Licence" માટે અરજી કરો.

🔹 પગલું 2: Aadhaar eKYC માટે OTP વેરિફાય કરો.

🔹 પગલું 3: Smart Lock App ડાઉનલોડ કરો અને ફેસ રેકોગ્નિશન કરો.

🔹 પગલું 4: ઓનલાઈન ટેસ્ટ આપો (15 પ્રશ્નો, પાસિંગ = 9 સાચા જવાબ).

🔹 પગલું 5: પાસ થયા બાદ ડિજિટલ લાઇસન્સ PDF રૂપે ડાઉનલોડ કરો.

🔁 રીટેસ્ટ: નાપાસ થાઓ તો 24 કલાક પછી ફરી પરીક્ષા આપી શકો.

💰 ફી વિશે:

  • લર્નિંગ લાઇસન્સ ફી: ₹150 થી ₹200
  • ફિઝિકલ સ્માર્ટ કાર્ડ જોઈએ તો GIS પર ₹200 સુધી ફી

🏁 ફાયદાઓ:

  • RTO ઓફિસ જવાની જરૂર નથી
  • દલાલ વગર સીધી અરજી
  • સમય અને ખર્ચની બચત
  • ઘરે બેઠા પરીક્ષા અને લાઇસન્સ ડાઉનલોડ
Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...