📢 B.A. Sem-1 Exams 10/11/2025 થી શરૂ, બધા વિદ્યાર્થીઓને All the Best! 🎓🍀

B.A. અને B.Sc. Sem-1 માટે APAAR ID ફરજિયાત – કેવી રીતે બનાવશો? જાણો અહીં


📚 APAAR ID / ABC ID શું છે?

APAAR ID (Automated Permanent Academic Account Registry) અને ABC ID (Academic Bank of Credits) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પહેલ છે. આ ID દરેક વિદ્યાર્થીઓ માટે એક પ્રકારનું શૈક્ષણિક આધાર કાર્ડ છે, જે તમને સમગ્ર શૈક્ષણિક જીવન દરમ્યાન ઉપયોગી બનશે.


📌 કેમ જરૂરી છે APAAR / ABC ID?

  • તમારું એકેડેમિક ડેટા રાષ્ટ્રીય ડેટાબેઝમાં સંગ્રહિત થશે
  • ક્રેડિટ ટ્રાન્સફર અને સ્કોલરશીપ માટે ઉપયોગી
  • DigiLocker અને UGC ડેટા સાથે જોડાયેલું રહેશે
  • NEP-2020 મુજબ ફરજિયાત

🧾 કેવી રીતે બનાવશો APAAR / ABC ID?

  1. તમારું આધાર કાર્ડ અને લિંક કરાયેલ મોબાઈલ નંબર તૈયાર રાખો
  2. આ સત્તાવાર વેબસાઈટ પર જાઓ: https://abc.gov.in
  3. “Student” તરીકે Registration કરો
  4. OTP વડે આધાર વેરિફાય કરો
  5. વિગતો ભરીને તમારું ABC / APAAR ID બનાવો
  6. ID ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢો
📅 મહત્વપૂર્ણ તારીખ: તમારે 22-07-2025 પહેલા ID બનાવીને કોલેજમાં જમા કરાવવી ફરજિયાત છે.
⚠️ જો વિદ્યાર્થી સમયમર્યાદા સુધી APAAR / ABC ID નહીં બનાવે તો યુનિ. ફોર્મ ભરવા દેવામાં નહિ આવે અને પરીક્ષા ફી ભરવા પણ મંજૂરી નહિ મળે.

📍 મદદ જોઈએ?

કોઈ મુશ્કેલી હોય તો તમારાં વિભાગીય અધ્યાપક અથવા કો-ઓર્ડિનેટરનો સંપર્ક કરો. તમે કોલેજના કમ્પ્યુટર લેબમાં જઈને પણ મદદ મેળવી શકો છો.

✅ તમારું APAAR / ABC ID હમણાં જ બનાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો! 👉 abc.gov.in પર ક્લિક કરો
Collage Help Desk Welcome to WhatsApp Help
હું તમારી શું મદદ કરી સકું છુ ???
Type here...