Digital Gujarat Scholarship Reject થવાના 5 કારણો અને યોગ્ય માર્ગ
🎓 Digital Gujarat Scholarship Reject થવાના 5 મુખ્ય કારણો અને સુધારાની સરળ રીત
વિદ્યાર્થીઓ માટે scholarship ખુબજ ઉપયોગી છે, પણ ઘણીવાર Digital Gujarat Portal પર ફોર્મ reject થાય છે. અહીં rejectionના મુખ્ય 5 કારણો અને તેને સુધારવાની સરળ રીત સમજાવી છે.
1️⃣ Bank Account Aadhaar સાથે લિંક નથી (NPCI mapped નહીં હોય)
કારણ: Scholarship DBT ફક્ત એજ ખાતામાં આવે છે જે આધાર સાથે NPCI મારફતે લિંક હોય.
સુધારાની રીત:
- બેંકમાં જઈને NPCI mapping form ભરો
- આધાર-બેંક લિંક ચેક કરો અહીં
- 48 કલાકમાં mapping થઈ શકે છે
2️⃣ Documents upload કરવામાં ભૂલ
કારણ: readable PDF ન હોવું અથવા ખોટો દસ્તાવેજ અપલોડ કરવો.
સુધારાની રીત: Canva/scanner app વડે સાફ ફોટા લો અને સાચી ફાઇલ અપલોડ કરો.
3️⃣ મોડું ફોર્મ ભરવું (Late Apply)
કારણ: સમયમર્યાદા બાદ ફોર્મ reject થાય છે.
સુધારાની રીત: Notice board અને WhatsApp ગ્રુપ પરથી તારીખો જાણવા રાખો.
4️⃣ Renewal Application માં ભૂલ
કારણ: Renewalના બદલે Fresh Application કરવી.
સુધારાની રીત: અગાઉના Application ID દ્વારા Renewal કરો. કોઈ confusion હોય તો Helpline પર ફોન કરો.
5️⃣ Duplicate Applications
કારણ: system દ્વારા એકથી વધુ ફોર્મ reject થાય છે.
સુધારાની રીત: એક જ ફોર્મ ભરવું, भूलથી duplicate થયા હોય તો Application Withdraw કરો.
📞 મદદ માટે સંપર્ક કરો:
- 📱 Helpline: 1800 233 5500
- 📧 Email: helpdesk@digitalgujarat.gov.in
- 🔗 WhatsApp Group: Join Now
✅ ટિપ્સ:
- PDF, JPG જ ફાઈલ અપલોડ કરો
- ફોર્મ બાદ acknowledgment ડાઉનલોડ કરો
- College પાસે signed copy જમાવવી પડશે
🎯 વધુ મદદ માટે અમારી College Help Desk વેબસાઇટ જરૂર જુઓ.